Posts

ઉસળ પુલાવ (Usal Pulav)

ઉસળ પુલાવ સામગ્રી 2       વાટકી બાસમતી ચોખા 1       નાની વાટકી સફેદ વટાણા 1       ટેબલ સ્પૂન રાજમા 1       ટેબલ સ્પૂન લીલા વટાણા 1       ટેબલ સ્પૂન છોલે ચણા 1       ટેબલ સ્પૂન દેશી ચણા 1     ટેબલ સ્પૂન નાની ચોળી 5       ટેબલ સ્પૂન ઊસળ મસાલો 1      ટી સ્પૂન હળદર 1      ટી સ્પૂન મરચા પાઊડર 1      ટી સ્પૂન મરી પાઊડર 1      મીડીયમ ડુંગળી નું છીણ 1      લીંબુ તેલ સ્વાદાનુસાર મીઠું        રીત ઉસળ બનાવવાની રીત સફેદ વટાણાને આઠ થી દસ કલાક પલાળવા. ત્યારબાદ, ગેસ પર છુટા એક તપેલા માં પાણી ઉકાળવું. આ ઉકળતા પાણી માં પલાળેલ વટાણા નાખવા અને તેમાં સ્વાદાનુસાર મીઠું નાખવું.  વટાણા ચડી જાય ત્યાં સુધી ઉકાળવા. ત્યારબાદ, તેજ પાણીમાં, હળદર,લાલ મરચા પાઉડર તથા 3 ટેબલ સ્પૂન ઊસળ મસાલો ઉમેરી ફરી 10 મીનીટ ઉકળવા દેવું. ત્યારબાદ 1 ચમચી મરી પાઉડર નાખી, 2-3 મીનીટ ઉક્ળવા દેવું. ત્યારબાદ, ગેસ બંધ કરી, અડધા લીંબુ નો રસ ઉમેરવો.      તીખી તરી બનાવવાની રીત       એક નાની તપેલીમાં, ચાર થી પાંચ મોટા ચમચા તેલ લેવું, જેમાં એક ચમચો પાણી ઉમેરવું. તેને ગેસ પર ધીમી આંચે ગરમ થવા મુકવું. તેલ-પાણી ગરમ થઈ જાય એટલે તેમાં ડુંગળી નુ

ગોળ પાપડી/સુખડી (GOL PAAPDI/SUKHADI)

વેલક્મ😊